Modern Gujarati families, couples અને working professionals માટે Practical Relationship & Mindset Coaching — જેથી તમે તમારા career કે self-respect સાથે compromise કર્યા વગર ઘરમાં શાંત, clear અને respectful communication build કરી શકો.
Yash Mistry
Mindset & Relationship Communication Coach
5+ Yrs | 500+ People Trained
Practical Coaching & Workshops
Owning 3 Businesses
Real-World Execution & Systems
Founder
Purpose-Driven Leadership
Relatable Friction
આપણે બધા પરિવાર માટે best ઈચ્છીએ છીએ — છતાં communication ની નાની ભૂલો સારા ઇરાદાને પણ ગેરસમજમાં બદલી નાખે છે.
એક વ્યક્તિ આખો દિવસ responsibilities પૂરી કરવામાં વ્યસ્ત રહે છે, અને બીજી વ્યક્તિ પોતાની લાગણી share કરવા માંગે છે — છતાં બંનેને લાગે છે કે “મારી વાત કોઈ સમજતું જ નથી.”
ઘરમાં કોઈને ખોટું ન લાગે એ ડરથી આપણે મનની વાત દબાવી રાખીએ છીએ — અને પછી અચાનક frustration બહાર આવે છે અથવા દિવસો સુધી અબોલા ચાલે છે.
Parents અને elders સારા ભવિષ્ય માટે સમજાવવા જાય છે, પણ young generation ને તે “lecture કે pressure” લાગે છે — અને open conversation બંધ થઈ જાય છે.
Focus Areas
અંદરની clarity અને બહારના સંબંધો વચ્ચે સંતુલન ઊભું કરતા ત્રણ મુખ્ય સ્તંભ:
Overthinking, stress અને impulsive reactions માંથી બહાર નીકળીને દરેક પરિસ્થિતિમાં calm અને clear decision લેવાની માનસિક સ્થિરતા.
સામેવાળા પર blame કર્યા વગર અને પોતાની જાતને દબાવ્યા વગર — dignity અને clarity સાથે પોતાની વાત રજૂ કરવાની તથા સામેવાળાને સમજવાની કળા.
Business કે job નો તણાવ ઘરના દરવાજાની બહાર મૂકીને પરિવાર સાથે meaningful quality time અને sustainable personal growth.
Curated Experiences
પહેલાં 60-મિનિટના Live Interactive Masterclass નો અનુભવ લો અથવા 21-દિવસના Guided Cohort માં જોડાઈને કાયમી habit build કરો.
60-Minute Live Masterclass • Sunday, 8:00 PM IST
કોઈ પણ અંગત વાત જાહેર કર્યા વગર સમજો કે સારા ઇરાદાથી બોલાયેલા શબ્દો પણ મતભેદ કેમ ઊભા કરે છે — અને જાણો 2 Practical Communication Tools જે તમે તે જ રાત્રે ઘરમાં અજમાવી શકો.
3 Live Sunday Calls + Daily Guided Practice
માત્ર સાંભળવાથી આદત નથી બદલાતી. 21 દિવસ સુધી દરરોજ 10 મિનિટની guided practice, live hot-seat script support અને daily accountability સાથે ઘરનું વાતાવરણ કાયમી શાંત બનાવો.
Verified Credentials
સર્ટિફિકેટ પર ક્લિક કરીને full-screen preview જુઓ
Awarded to Yash Mistry
Awarded to Yash Alkeshkumar Mistry
About Yash Mistry
મારું માનવું છે કે સાચી સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે બહારની career growth સાથે ઘરમાં શાંતિ અને આત્મીયતા હોય. છેલ્લા 5+ વર્ષોમાં 500+ લોકોને train કર્યા પછી અને 3 businesses સંભાળતા મેં અનુભવ્યું છે કે આજના fast-paced જીવનમાં લોકોને લાંબા ઉપદેશની નહીં, પણ એવા Actionable Communication Systems ની જરૂર છે જે વ્યસ્ત દિવસ પછી પણ ઘરમાં harmony જાળવી શકે.
“સેશનમાં કોઈ heavy lecture નહોતા. જે નાનકડો shift શીખવ્યો તે મેં તે જ રાત્રે ઘરે અજમાવ્યો અને અમારી વાતચીતનો tone તરત બદલાઈ ગયો.”
— Working Professional, Ahmedabad
“ઓફિસના stress ને કારણે ઘરે નાની વાતમાં irritation થતું હતું. Yashભાઈના guidance થી clarity અને calm communication ની રીત મળી.”
— Entrepreneur, Gandhinagar